Gujarat

ગરીબી રેખા હેઠળ આવતા પરિવારો જેમના બીપીએલ યાદી માં નામ છે પરંતુ ડેટા એન્ટ્રી માં નામ નથી તો બીપીએલ યાદી માં નામ છે એ ધોરણે આવતા પરિવાર ને પ્રધાનમંત્રી આવાસ યોજના નો સરકાર લાભ આપવા માંગે છે કે કેમ ?? તેવું માનનીય ધારાસભ્ય  પુંજાભાઈ વંશ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલ…

ગિરગઢડા
 ભરત ગંગદેવ..
તેમનો પ્રતિ ઉતર આપતા માનનીય મંત્રી  દ્વારા જવાબ આપવામાં આવ્યો કે કેન્દ્ર ની યોજના મુજબ અગ્રતા ક્રમાંક નક્કી થાય છે …
સવાલ શું પૂછે અને જવાબ શું આપે ??
સીધી રીતે કહિ દો ને અમે નથી આપવા માંગતા ….!!
અને આપવા જ માંગતા હો તો કેન્દ્ર માં સરકાર કોની છે …??

IMG-20220310-WA0552.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *