ગિરગઢડા
ભરત ગંગદેવ…
ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા પ્રમુખ હિતેષભાઇ ઓઝા અને ઉના તાલુકાના પુર્વ ધારાસભ્ય કે. સી રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાના સનખડા, ખત્રીવાડા, માણેકપુર, સોદરડા, ઊમેજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા યુવા મોરચા ઉના તાલુકા ગ્રામ્ય દ્વવારા સ્વતંત્ર સેનાનીઓ (ભગતસિંહ, સુખદેવસિંહ, રાજગુરુ)ની પ્રતિમા પર પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં યુવા મોરચાના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા મહામંત્રી હનુભા ગોહિલ ધીરજ બારૈયા, કીરીટસિહ ગોહિલ રમેશસિહ ઝાલા, રવીરાજસિહ રાઠોડ, જાલીમસિહ ગોહિલ, ખત્રીવાડા સરપંચ જીતુભાઈ, કાળુભાઈ શિયાળ, અને યુવાનો માણેકપુર ભરતભાઈ રાઠોડ, સોદરડા સરપંચ કનકસિંહ ગોહિલ, ઊમેજ સરપંચ હામભાઈ વાળા, હસમુખસિહ ગોહિલ, બાલુભાઈ ચાવડા ખજુદ્રા ગામ ના કાર્યકરો ભુપતભાઈ તથા ગામ ના તમામ યુવા કાર્યકરો બધાજ યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ એ સાથે હાજરી આપી અને સ્વતંત્ર સેનાનીઓ ને પુષ્પ ગુશ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવ્યો હતો..
Attachments area


