મત ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમતગમત અધિકારી કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો ખો-ખો સ્પર્ધાનું આયોજન છોટાઉદેપુર એસ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ ખો-ખો સ્પર્ધાનું શુભારંભ જિલ્લા રમતગમત અધિકારી લક્ષમણ ચૌહાણ તેમજ એફ હાઈસ્કૂલ ના આચાર્ય હિતેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, આ ખો ખો સ્પર્ધામાં કુલ 54 ટીમ તેમજ 658 બાળકીઓ અને બાળકોએ ભાગ લીધો હતો,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


