Gujarat

સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આજરોજ બીજમંત્ર હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાનમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણીની ઉપસ્થિત. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં આજ રોજ બીજમંત્ર હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાનમાં સાવરકુંડલા લીલીયાના નિષ્ઠાવાન ધારાસભ્ય અને ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતાપભાઈ દુધાત.અને ગુરૂકુળ માટે જે તે સમયે જગ્યા ફાળવી તેવા સ્વ.નવીનચંદ્રભાઈ રવાણીના સુપુત્ર શ્રી ચંદ્રેશભાઈ રવાણી.સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયા(કનુભાઈ).હાર્દિકભાઈ કાનાણી.મનુભાઈ ડાવર,નાસીરભાઈ ચૌહાણ,અમરેલી જિલ્લા અનુ.જાતિ વિભાગના પ્રમુખ હસુભાઈ બગડા.સહિત કૉંગ્રેસી કાર્યકરો એ હાજરી આપી

IMG-20220326-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *