વંદે 🇮🇳 માતરમ્
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ “એચ” ટ્રાફિક પોસ્ટે તથા એપીક ફોઉન્ડેશન ટ્રસ્ટ / શ્રીનિધિ સેવા ટ્રસ્ટ , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ 👮🏻♂️પોલીસ 🇮🇳 સમન્વય👮🏻♂️ દ્રારા કોવીડ -19 કોરોના વાઈરસ થી બચવા અને સાવચેતી માટે પ્રજાની જાગૃતિ અને માસ્ક વિતરણ અજીતમિલ ચાર રસ્તા ખાતે કરેલ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું._*
જેમાં એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ના CSR મિલન વાઘેલા, અવિનાશ , લલિત , શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અને પોલીસ સમનવાય ના શ્રી પંકજભાઈ પંચાલ , વર્ષાબેન ચંદકી, ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ વેગડા અને ” એચ ” વિભાગ ના ( પી.આઇ ) શ્રી જાડેજા સાહેબ અને ટ્રાફિક પોલીસ ના સ્ટાફ ના સહકાર થી આયોજન સફર બનાવવા માં આવ્યું.




