વડિયા બ્રહ્મસમાજ ને આંગણે ગજાનન આશ્રમ માલસર નર્મદા નિવાસી વિજયગુરુ મહારાજ તેમજ બોલબાલા ટ્રસ્ટ ના પ્રમુખ એવા જયેશભાઇ ઉપાધ્યાય તેમજ કશયપભાઈ ભટ્ટ પધારેલ અને વડિયા પ્રમુખ અશ્વિનભાઈ મહેતા નું સન્માન કરેલ અને વડિયા ખાતે ભુખ્યાને ભોજન કરાવવા નું ચાલુ કરો અમો તમારી સાથે છીએ જયેશભાઇ એ તો એવી ખુશી વ્યક્ત કરી કે મારા લાયક કોઈ પણ કામ જણાવશો જેમ કે કોઈ ગરીબ દર્દી હોઈ કોઈ ને દવાખાના લગતા વોકર બેડ જેવી વસ્તુ ની જરૂરિયાત હોઈ તો જણાવો..
આ તકે નિખિલ રાજ્યગુરુ .કિરીટભાઈ ભટ્ટ.ચિરાગદાદા.રાજેશભાઇ વ્યાસ.જીતુભાઇ પાઠક કલ્પેશભાઈ પનડ્યા.તેજસ જોશી.ભાનુભાઈ બોરીસાગર. આ તકે બોલબાલા ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર ના સન્માન પત્રો અર્પણ કર્યા હતા ભૂદેવો ખુશ થયા હતા
રિપોર્ટ રજૂ કારિયા વડીયા




