તથાસ્તુ વિદ્યાપીઠ મુકામે ભાગવત કથાકાર જીગ્નેશ દાદા દ્વારા અમરેલી જિલ્લા નાં ભૂદેવો સાથે તેમજ અન્ય જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરો સાથે આગામી સમયમાં યોજાનારી ભાગવત્ સપ્તાહ નાં આયોજન તેમજ આવનાર સમય માં શૈક્ષણિક સંકુલ માં વિના મુલ્યે ૧૧/૧૨ સાઈન્સ માં બાળકો ને અભ્યાસ, બ્રામણ બટુક માંટે વૈદિક પાઠશાળા, યજ્ઞશાળા,તેમજ કુષ્ણ મંદિર ના આયોજન માં તન, મન અને ધન થી જોડાવા અપીલ કરી હતી .આ બેઠકમાં અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી,ઠાકરદાદા, વડિયા તાલુકાના બ્રહ્મ સમાજ પ્રમુખ અશ્વિન ભાઈ મહેતા, અશ્વિન ભાઈ ત્રિવેદી, રશ્મિન ભાઈ ત્રિવેદી, શ્યામલભાઈ મહેતા, કુંકાવાવ બ્રહ્મ સમાજ વતી કિર્તી ભાઈ જોષી, યોગેશ ભાઇ દવે, કિરીટ ભાઈ જોષી,ભુટકભાઈ, રસીકભાઇ વેગડા તેમજ
હરિભાઈ તેરૈયા
જિલ્લા નાં બ્રહ્મ સમાજ અગ્રણીઓ એ સહયોગ ની ખાત્રી આપી છ
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ


