હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ ચાલી રહેલી એસ એસ સી પરીક્ષા મોડેલ સ્કૂલ ગોરખમઢી સેન્ટર મુકામે પરીક્ષા આપવા આવેલ વિધાર્થી ભાઈઓ બહેનો ને કે એમ સી સભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ બક્ષીપંચ મોરચ ગીર સોમનાથ જિલ્લાના મંત્રીશ્રી ટપુભાઇ વાજા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રીમતી શિલ્પાબેન નારણભાઈ તેમજ આચાર્ય શ્રી રમાબેન ઠુમર દ્વારા મીઠા મોઢા કરાવી ઉત્સાહ અને પ્રોત્સાહિત કરી અભિવાદન પાઠવ્યા હતા.


