Uncategorized

રાજુલા તાલુકાના જુની માંડરડી ગામ સીમ વિસ્તારમાં આજે સવારના ૭ વાગે ધીમી ધારે શરૂ થયેલ વરસાદ દોઢ કલાકમાં એક ઇંચ જેટલો વરસી

રાજુલા તાલુકાના જુની માંડરડી ગામ સીમ વિસ્તારમાં આજે સવારના ૭ વાગે ધીમી ધારે શરૂ થયેલ વરસાદ દોઢ કલાકમાં એક ઇંચ જેટલો વરસી જતા મગફળી અને કપાસની મોલાત માટે ખુબજ સારો રહેશે.આ વિસ્તારમાં આજ સુધીનો ૭ ઇંચ વરસાદ થતાં કિસાનોમાં અનહદ ખુશી જોવા મળી રહી છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.

IMG-20200630-WA0024-0.jpg IMG-20200630-WA0023-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *