Gujarat

બકુલેશ ભાઈ નિમ્બાર્ક અને તેમના ધર્મ પત્ની ભારત ભ્રમણ ની યાત્રા એ પ્રસ્થાન કરેલ.

પ્રેસ નોટ
જામનગર શહેર નિવાસી પરમ વૈષ્ણવ શ્રીમાન બકુલેશચંદ્ર ગોપાલદાસ નિમ્બાર્ક તથા તેમના પત્ની શ્રીમતી કામાક્ષીબહેન નિમ્બાર્ક 6 ઓક્ટોબર 2021 ના રોજ જામનગર શહેરથી એક્ટીવા 5: ? નં. GJ10 DC3158 પર ભારત ભ્રમણ યાત્રાનું પ્રસ્થાન કરેલ. જે અંતર્ગત ચતુઃ વૈષ્ણવ સંપ્રદાય _રા પીઠ/ 52 શક્તિપીઠ /દ્વાદશ જ્યોતિર્લિંગ/ ચાર ધામ / સપ્ત પુરી/અષ્ટ વિનાયક (મહારાષ્ટ્ર) ? સ્થળોના દર્શન કરી ભારતીય સંસ્કૃતિ ના સંદેશ લઇ તથા જનજાગૃતિ અભિયાન સાથે સમાજના ન અને જ્ઞાતિ બંધુઓને ચતુ; વૈષ્ણવ સંપ્રદાયની 52 દ્વારા પિઠોની ગ્રાઉંડ રિયાલીટીની જાણકારી અને પોતાના ગૌત્ર વિશે જાણકારી પ્રાપ્ત કરે, તે હેતુસર યાત્રા કરી રહ્યા અને જન-જન સુધી જમાં ધાર્મિક સંદેશ પ્રસાર કરવાનો મુખ્ય હેતુ છે. તેઓ પતિ-પત્ની ઉત્તર ભારત યાત્રા પૂર્ણ કરી ાતમાં રાજકોટ ખાતે આગમન કરવાના હોવાથી તેમનું ભવ્ય સ્વાગત તારીખ 04/04/2022 વારના રોજ દર્શન પાર્ક, પેરેડાઈઝ હોલની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લક્ષ્મીદાસ તરામ રામાવતનો પરિવાર અને રામાવત પરિવાર (જાયવા) દ્વારા સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજકોટ શહેરના રામાનંદી સમાજના અગ્રણીઓ આશીર્વાદ આપશે. જે કાર્યક્રમની વૈષ્ણવ સાલીગ્રામ યુટ્યૂબ ચેનલ ના હેડ જયેન્દ્રભાઈ નિમાવત એ એક અખબારી યાદી માં જણાવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1648725886114.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *