અમરેલી વડિયા વડિયા ગોવર્ધન ગૌશાળા દ્વારા આવતા દિવસોમાં સમૂહ લગ્ન નું આયોજન હોઈ વડિયા સરપંચ મનીષભાઈ ઢોલરીયા આમનત્રીત મહેમાનો ને કંકોત્રી આપી માનનીય ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને…તથા કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા સાહેબ ને….. પરબધામના શ્રી કરસનદાસ બાપુ વડીયા શ્રી ગોવર્ધન ગૌશાળા આયોજિત સમૂહ લગ્નોત્સવ માં… ભાવભીનું નિમંત્રણ પાઠવતા … �


