Gujarat

આજરોજ મોટીકુકાવાવ મુકામે સોનલ તળાવમાં ખેડૂતોને માટેની પરમિશન મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા

આજરોજ મોટીકુકાવાવ મુકામે સોનલ તળાવમાં ખેડૂતોને માટેની પરમિશન મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા જેમાં આજરોજ સોનલ તળાવમાં માટી લેવાનું ઉદઘાટન કરાવતા પુર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ તેમજ કુકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ વસંતભાઇ સોરઠીયા બાબરા તાલુકા યુવા ભાજપ પ્રભારી શ્રી નિલેશભાઈ સાવલિયા અરવિંદ ભાઈ ભુવા.મયુર ભાઈ દધાત.મનસુખભાઈ ગોડલીયા.પ્રવીણ ભાઈ આસોદરીયા તેમજ કુકાવાવ ગામન�

IMG-20220401-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *