વેરાવળ ગીર સોમનાથ માં માં આજરોજ સમગ્ર સીંધી સમાજ દ્વારા ચેટીચાંદ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવી જેમાં સીંધી સમાજ ના યુવાનો દ્વારા બાઈક રેલી આયોલાલ ઝુલેલાલ ના નાદ સાથે ચેટી ચાંદ ની વિશેષ શોભાયાત્રા નીકળી હતી જેમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી તેમજ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઈરેકટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા ના સ્ટોલ રાખેલ જેમાં ૯૦ સોમનાથ ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં ભકિતભાવ ના દર્શન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
રીપોર્ટ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
