ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
વેરાવળ તા 7/04/2022 કચ્છ જિલ્લા ના ભચાઉ તાલુકામા સામખયારી થી પંદર કિલોમીટર દુર છાટવારા મુકામે રાચ્છ પરીવારજનો ના કુળદેવી શ્રી મોમાઈ માતાજી નું મંદિર આવેલું છે જ્યાં પ્રતિ વર્ષે નિ જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી આઠમ ના રોજ તારીખ 09/04/2022 ને શનિવારે કુળદેવી શ્રી મોમાઈ માતાજી નો હવન રાખેલ હોય જે સવારે 8:00 કલાકે પ્રારંભ થશે 12 :30 કલાકે બિડુ હોમાવવાનુ મુહર્ત રાખેલ હોય સમગ્ર રાચ્છ પરીવારજનો ને માતાજી હવન તથા ચૈત્રી નવરાત્રી ના દર્શન તથા બપોરે પ્રસાદી નો લાભ લેવા મંદિર ના પુજારી હરીભાઈ સાધુ મોબાઇલ નંબર 9825016603 પર વધુ માહિતી તથા વ્યવસ્થા જળવાય હેતુથીનિ ફોન કરી જણાવુ તેવું અનિષ નોતમલાલ રાચ્છ વેરાવળ નિ ધાર્મિક કાર્યક્રમો નિ યાદી માં જણાવ્યું છે.


