Gujarat

મોરબી શહેર કોંગ્રેસ સમિતી ના મહામંત્રી પદે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ કંસારા ની વરણી

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
     ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પ્રમુખ  જગદીશભાઈ ઠાકોર ની સુચના થી, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ  જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ સમિતી ના પ્રમુખ  રાજુભાઈ કાવર દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતી ના મહામંત્રી પદે મોરબી ના અગ્રણી ઉદ્યોગપતિ જયેશભાઈ છોટાલાલ કંસારા ની વરણી કરવા મા આવી છે. જે બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

IMG-20220407-WA0333.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *