Gujarat

વેરાવળ, ભાલકા ભિડીયા વિસ્તારમાં વસતા લોહાણા સમાજ ના ધર્મપ્રેમી જ્ઞાતિજનોને સ્નેહ નિમંત્રણ

 ગિરગઢડા તા 8
   ભરત ગંગદેવ..
શ્રી રામ જન્મમહોત્સવ ના દર્શન સાથે સમુહ જ્ઞાતિ પ્રસાદી (ફરાળ) નું આયોજન
રઘુકુલ શિરોમણી દશરથ નંદન રાજાધિરાજ પ્રભુશ્રી રામચંદ્રજી ના જન્મમહોત્સવ ના દર્શન સાથે સમુહ જ્ઞાતિ પ્રસાદી (ફરાળ) નું આયોજન થકી ભવ્ય ઉત્સવ ઉજવણી શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળ દ્રાર કરવા નક્કી કરવામાં આવેલ છે.
તારીખ : 10.04.22 ને રવિવારે
ધાર્મિક કાર્યક્રમો
સમય :સવારે 10.00 થી .12:00
શ્રી રામજન્મોહોત્સવ
સમય બપોરે 12:00 કલાકે
સમુહ જ્ઞાતિ પ્રસાદી ફરાળ
બપોરે 12:30 થી 2:30 સુધી.
સ્થળ શ્રી લોહાણા મહાજન વાડી સ્ટટ્ટા બજાર, વેરાવળ ગીર સોમનાથ. 02876221633
જ્ઞાતિજનોને સહ પરિવાર, સાથે  શ્રી રામ જન્મોત્સવ ને ઊજવવા તેમજ સમુહ જ્ઞાતિ પ્રસાદી (ફરાળ) નો લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે
નોંધ:- સિનિયર સિટીઝન જ્ઞાતિજનો માટે ખુરશી ટેબલ  બેઠક વ્યવસ્થા રાખેલ હોવાથી પાસઁલ પેકીંગ (ટીફીન) સુવિધા રાખવામાં આવેલ નથી જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવા વિનંતી..
શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળ
વિક્રમભાઈ વિ. તન્ના
પ્રમુખશ્રી
મુકેશભાઈ રૂપારેલિયા
ઉપ પ્રમુખશ્રી
લતથા કારોબારી સમિતિ
 શ્રી રામજન્મોત્સવ સમિતિ

IMG-20220408-WA0232.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *