ઉઠમણું
સાદડી
તાલાળા નિવાસી હાલ વેરાવળ
સ્વ. ઉષાબેન વલ્લભદાસ ખોડા ,(ઉ. વ 68)
તે સ્વ. વલ્લભદાસ ગીરધરભાઈ ખોડા નાં ધર્મ પત્ની તે નરેન્દ્રભાઈ ખોડા (સી.એ.), પ્રકાશભાઈ ખોડા (એડવોકેટ), વિણાબેન, ભાવનાબેન, નાં માતુશ્રી નિતેષ કુમાર અમલાણી, શૈલેષભાઈ લાખાણી, તેજલ, મેઘા નાં સાસુ, માનવ, કશિષ, દિવાકર, ભાસ્કર નાં દાદી તેમજ સ્વ.ચુનિલાલ વલ્લભદાસ ઉનડકટ મંડોરણા વાળા ના દીકરી તા.11/04/2022ને સોમવાર નાં રોજ શ્રીજી ચરણ પામેલા હોય સદગત નુ ઉઠમણું/ પિયર પક્ષ ની સાદડી તા.14/04/2022ને ગુરુવાર ના રોજ સાંજે 4:00 થી 5:00 કલાક સુધી શ્રી બિલેશ્વર મંદિર જૈન દેરાસર ચૌક પાસે, જલારામ ટોકીઝ રોડ, વેરાવળ ખાતે રાખાલ છે.
