Gujarat

હલધરવાસ ખાતે એમજીવીસીએલના કર્મચારીઓને  સન્માનિત કરાયા.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
હલધરવાસ એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.પોતાના ક્ષેત્રમાં સારી કામગીરી કરવા બદલ કર્મચારીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને તેઓની કામગીરી ને બિરદાવવામાં આવી હતી. હલધરવાસ એમજીવીસીએલ વિભાગ માં ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે પી.સી.પટેલ સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર,બી.એ.ગોહિલ એજ્યુકેટીવ એન્જિનિયર,એન.ડી.પ્રધાન એજ્યુકેટીવ એન્જિનિયર તેમજ જે.આઈ.ગઢવી,વાય,કે,મકવાણાસહિત એમજીવીસીએલ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220412-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *