Gujarat

કઠલાલ રામનવમી ની શોભાયાત્રા માં કૉંગ્રેસ ના આગેવાનો જોડાયા.

મકસુદ કારીગર.કઠલાલ
   કઠલાલ શહેર માં ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા નું  કઠલાલ શહેર અને તાલુકા ના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા ના મુખ્ય દાતા જેણે એક લાખ રૂપિયા નું યોગદાન આપ્યું એવા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલા,પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ બિમલભાઇ શાહ,કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ,સર્વ સમાજ સેના ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ,ખેડા જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા અને ભગવાન શ્રી રામ ની આરતી ઉતારી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

IMG-20220412-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *