Uncategorized

જાફરાબાદ શહેરને કોરોના વાયરસ બચાવવા માટે પ્રમુખ શ્રીમતી કોમલબેન બારૈયા અને ચિફ ઓફિસર ચારૂબેન મોરી ની અનોખી

જાફરાબાદ શહેરને કોરોના વાયરસ બચાવવા માટે પ્રમુખ શ્રીમતી કોમલબેન બારૈયા અને ચિફ ઓફિસર ચારૂબેન મોરી ની અનોખી પહેલ…
જો તમારા ધરે બહાર ગામથી કે રાજ્ય બહારથી કોઈ પણ આવેલું હોય તેની નોંધણી સરકારી દવાખાને નોંધણી કરાવી નથી તો તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે…
તેવોજ એક કિસ્સો તુર્કી મોહલ્લા વિસ્તારમાં એક ફેમિલી મુંબઈ થી ઓટો રિક્ષા મારફતે જાફરાબાદ પોહચી ગયો હતો પણ કોઈ પણ ચેકઅપ કે નોંધણી કરાવેલ નહતુ..તેની જાણકારી નગરપાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર ટીમ સાથે , ટાઉન પોલીસ નો સહયોગ લઇ ને ત્રાટકી
તેમને ઉપર કાર્યવાહી કરી ઇમરજન્સી મેડિકલ ચેકઅપ કરાવવા મા આવ્યું.. આવનાર દિવસોમાં વિવિધ ટીમો બનાવી અને ચેકઅપ વગર ના લોકો ઉપર ટીમો કાર્યવાહી કરીશે..

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200717-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *