વિશ્વવંદનીય કાયદાના પિતા, બંધારણના ઘડવૈયા, ગરીબોના મસીહા, (સિમ્બોલ ઓફ નોલેજ ) તરીકે જગવિખ્યાત પામેલા એવા
ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ પંચાયત કચેરી અને વિકાસ સ્ટવ પાસે ના બાબા સાહેબ સ્ટેચ્યુ ખાતે સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, તલાટી મંત્રી શ્રી સત્યમભાઈ દવે તથા પંચાયત સભ્યોશ્રીઓ ગોવિંદભાઈ મકવાણા, લક્ષ્મીબેન ચાવડા, ડાર્વિનભાઈ વેકરીયા, પ્રવીણભાઈ સોયા તથા ગામ આગેવાનો વાડોદરિયા પાંચાભાઈ દલસુખભાઈ રાઠોડ, વાઘેલા બાબુભાઈ કોચરા મહેશભાઈ વાઢેર પંકજભાઈ સોલંકી નાથાભાઈ ગોહેલ અમૃતભાઇ દાફડા, અમૃતભાઈ ડાંગર, મનસુખભાઈ ભાગવત સહીત ના ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહી ડો. બાબા સાહેબને ફૂલહાર કરેલ.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


