Gujarat

સાવરકુંડલા શહેરમાં આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિના દિવસે સાવરકુંડલા શહેરમાં રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આમ આદમી પાર્ટી સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી ભરત નાકરાણી તેમજ તાલુકા તથા શહેર સંગઠનનાં સાથીઓએ અહીં રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ખૂબ શ્રધ્ધા માનભેર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે સંવિધાન નિર્માતા, ભારતરત્ન ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિના દિવસે સાવરકુંડલા શહેર ખાતે રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાર્પણ કરતાં
આમ આદમી પાર્ટી સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી ભરત નાકરાણી, તાલુકા તથા શહેર સંગઠનનાં સાથીઓ
આ તકે એમનાં જીવનનાં શ્રેષ્ઠ આદર્શોનું જતન કરવાની પણ પ્રતિબધ્ધતા દર્શાવી હતી..

IMG-20220414-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *