Gujarat

ઘંટીયા  પ્રાચી ગામે  સમસ્ત દલિત સમાજ દ્વારા બાબા સાહેબ  આંબેડકર જયંતી  ની ભવ્ય ઉજવણી કરાઈ

 હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી  ગામ  સમસ્ત દલિત સમાજ દ્વારા દેશના ઘડવૈયા એવા શ્રી ડો.બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઘંટીયા થી પ્રાચી ગામ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત દલિત સમાજ દ્વારા રાત્રે લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બટુક ભોજન અને  સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘંટીયા પ્રાચી ના ગામના આગેવાનો  તેમજ સમસ્ત દલિત સમાજ બહોળી સંખ્યા મા હાજર  રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબ  આંબેડકર ગ્રુપ દ્વારા સર્વે નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગ ને સફળ બનાવવા સમસ્ત દલિત સમાજે જહેમત ઉઠાવી હતી

IMG-20220414-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *