Gujarat

લીલીયા મોટા ખાતે વેલનાથ તિથિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી

ગત રોજ તા.૧૬/૪/૨૨ ના રોજ લીલીયા મોટા ના ખોડિયાર મંદિરે થી સંત શ્રી વેલનાથ બાપા ની તિથિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી  અને લીલીયા ની બજારો જય વેલનાથ ના નાદ થી ગુંજી ઉઠી યાત્રા સમાપન વેલનાથ મંદિરે થયેલ જ્યાં પ્રસાદ નું આયોજન રાખવા માં આવેલ આ પ્રસંગે લીલીયા ની ધર્મ પ્રેમી જનતા તેમજ  અમરેલી જિલ્લા ભાજપા પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા અમરેલી ના સાંસદ નારણ ભાઈ કાછડિયા ધારાસભ્ય પ્રતાપ દુધાત ઠાકોર સમાજ અગ્રણી વલ્લભભાઈ ઝીંઝુવાડિયા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તેમજ મહેમાનો નું શાબ્દિક સ્વાગત તાલુકા ભાજપ પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી ભનુભાઈ ડાભી દ્વારા કરવા માં આવેલ ગૌતમભાઈ વિછીયા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા ઉપ સરપંચ વિજય શેખલીયા બહાદુરભાઈ બેરા દિલીપ શેખલીયા કાન્તીભાઈ ડુંગરિયા શાન્તિભાઈ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અરજણ ભાઈ ધામત ઘનશ્યામ મેઘાણી વિપુલ પહાડા પરેશ પહાડા કમલેશબાપુ અગ્રાવત ઘનશ્યામ બારિયા સા. કુંડલાથી પધારેલ જગદીશ જી ઠાકોર વિપુલભાઈ ઉનાવા સહિત ના રાજકીય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ રહેલ આ સુંદર આયોજન ની વ્યવસ્થા વેલનાથ યુવા ગ્રુપ દ્વારા તેમજ સમસ્ત સુવાળીયા કોળી સમાજ લીલીયા દ્વારા કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220417-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *