Gujarat

તારીખ ૧૭/૦૪/૨૦૨૨ ના રોજ સર્કલ પી આઈ  તથા જીલ્લા ટ્રાફિક પોલિસ ઇન્ચાર્જ ડાગરવાલા સાહેબ  દ્વારા  એસ પી શ્રી હિંમકર સિંઘ ની સૂચના અનુસાર ટ્રાંફિક ડ્રાઇવ યોજાઈ 

અમરેલી જિલ્લામાં વાહન ચાલકો હેલ્મેટ / સીટબેલ્ટ ન પહેરવાના કારણે જયારે ગંભીર અકસ્માતો ન સર્જાય છે ત્યારે વાહન ચાલકો ને ગંભીર ઇજા અને જાનહાની થવાના બનાવો બનતા હોય છે. જે અન્વયે અકસ્માતમાં ઘટાડો કરવા સારૂ અને ટ્રાફીક નિયમોનું સધન અમલીકરણ કરવા સારૂ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ,સાહેબ નાઓની સુચનાથી આજરોજ કલાક.૧૭/૦૦ થી કલાક.૧૯/૦૦ સુધી અમરેલી જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમા હેલ્મેટ / સીટબેલ્ટ વગર ડ્રાઇવિગ કરતા વાહન ચાલકો કુલ ૨૦૬ વાહન ચાલકો મળી આવતા તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી જેઓ પાસેથી કુલ દંડ ૬૦,૦૦૦/- વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એમ.વી.એક્ટ કલમ.૨૦૭ મુજબ ૧૦ વાહનો ડીટઈન કરવામા આવેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220418-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *