નવીદિલ્હી
મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત હ્લૈંઝ્રઝ્રૈં ્ીષ્ઠર ઈટॅર્ માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા. બંનેએ હ્લૈંઝ્રઝ્રૈં ્ીષ્ઠર ઈટॅર્ માં હાજર ઉપકરણોનું નિરિક્ષણ પણ કર્યું. કેન્દ્રીય પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં ૪૮મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસમાં ઘણા પોલીસ અધિકારી સામેલ થયા, અમિત શાહે અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેમણે મધ્ય પ્રદેશમાં કેન્દ્રીય પોલીસ ટ્રેનિંગ એકેડમી માં ૪૮મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસમાં ફિક્કી ટેક એક્સપોનું ઉદઘાટન કર્યું. હ્લૈંઝ્રઝ્રૈં ્ીષ્ઠર ઈટॅર્ ના ઉદઘાટન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક બંદૂક પોતાના હાથમાં લીધેલા જાેવા મળે છે. તે બંદૂક વડે નિશાન સાધતાં પણ જાેવા મળ્યા.