Gujarat

બોડેલીમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાંજે સોમનાથ સોસાયટી માંથી નિકળેલી શોભાયાત્રામાં યુવરાજ સિદ્ધાંત રાજા પધાર્યા હતા સવારે બોડેલીના રાજમાર્ગો પર વૈષ્ણવજનો પ્રભાતફેરી કરી હતી દિવસભર વિવિધ મનોરથ દર્શન થયા હતા સાંજે પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમાં વૈષ્ણવ યુવાનો એક સરખા પીળા કલર ના વસ્ત્રો પહેરી અને પાઘડીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મંદિરમાં દિવ્ય દર્શન કર્યા પછી સમસ્ત વૈષ્ણવ જન ને વૈષ્ણવ વાળી માં  મહાપ્રસાદી લીધી હતી
બોડેલી નગર મા મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી  કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220428-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *