Gujarat

ચકલાસી સમૂહ લગ્ન યોજાયો નગર ના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના ચકલાસી મુકામે રાધરી માતાજીના મંદિરે 21 નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા.જેમાં દાદુરામ મંદિર ડાકોર ના ગાદીપતિ શ્રી દયારામ બાપુ,ગુજરાત રાજ્યના મંત્રી અર્જુન સિંહ ચૌહાણ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ,યુવા ક્ષત્રિય સેના ગુજરાત સંજય સિંહ મહિડા,નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ,ચકલાસી નગરપાલિકા પ્રમુખ,તેમજ મહિપતસિંહ ચૌહાણ,ભારતસિંહ પરમાર ક્ષત્રિય સેના આણંદ જિલ્લો,સુનીલસિહ પરમાર તેમજ કઠલાલના રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

IMG-20220504-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *