Gujarat

ઉનાના કંસારી ગામે ગાયત્રી મહાયજ્ઞ યોજાશે..  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ..
ઉના કંસારી ગામે સમાજવાડીમાં ભવ્ય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સમાજ થકી સમાજ માટે ગાયત્રી યજ્ઞ નું આયોજન કરેલ છે અને સમાજના લોકો એક મંચ નીચે ભેગા થાય સમાજનો અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે શ્રી ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞમાં ઉના તાલુકો અને ગીર ગઢડા તાલુકાના કિડેચા, ડાંગોદરા, ટાંક, નંદવાણા, કોટવાળ,માળવી, ચાંડોરા,ગોહિલ, ભીલ વાળા, નાંડોળા,અટક ના લોકો એકતા મંચ ના નેજા નીચે ભેગા થવાના છે.આ સમગ્ર મહાયજ્ઞ નું આયોજન શાંતિલાલ ડી. કીડેચા અને એકતા મંચ સંગઠન ગ્રૂપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *