Gujarat

ધોરાજી શહેર દ્વારા. આમ આદમી પાર્ટી ભૂગર્ભ ગટર ના પાણી ખરાબ રોડ રસ્તા અને સફાઈ ના માટે નાયબ કલેકટર ને આજ રોજ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ રોડ

આમ આદમી પાર્ટી
ધોરાજી શહેર દ્વારા
ભૂગર્ભ ગટર ના પાણી
ખરાબ રોડ રસ્તા અને સફાઈ ના માટે નાયબ કલેકટર ને આજ રોજ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ રોડ રસ્તા ના હલકી ગુણવત્તા ના રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવા તેમજ બાકી નું રહેતું પેમેન્ટ રોકી ને કાયદેસર કાર્યવાહી કરવા
શહેરી જનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યુ હતુ છતાં પણ નિદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ સંતોષ જનક કામગીરી કરવામા આવી નથી
ભાજપ હોય કે પછી કોંગ્રેસ હાલ ની પરિસ્થિતિમાં બન્ને પાર્ટી નું ભેદી મૌન દેખાઈ રહ્યું છે
આગામી સમય માં જલદ આંદોલન કરવામાં આવશે તેવું આમ આદમી પાર્ટી ના ધોરાજી શહેર પ્રમુખ પ્રવીણ ભાઈ હરપાળ દ્વારા અખબારી યાદી માં જણાવ્યુ છે

પ્રવીણ ભાઈ હરપાળ
અમર ભાઈ ચૌહાણ
પરેશ ભાઈ કોયાણી
પ્રવીણ ભાઈ બાબરીયા
નિવૃત આર્મી મેન અને સામાજિક કાર્યકર્તા ગંભીર સિંહ વાળા જોડાયેલ હતા

IMG-20200905-WA0146-0.jpg IMG-20200905-WA0147-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *