Gujarat

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી S.B.I બેંકના કર્મચારી ઝપટે ચડી જતાં બેંક બંધ કરવાની નોબત આવી હતી

*રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી S.B.I બેંકના કર્મચારી ઝપટે ચડી જતાં બેંક બંધ કરવાની નોબત આવી હતી.*

*રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ S.B.I બેંકના ૩ થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી જતાં આખી બેંક સંક્રમિત થઈ ગઈ છે. તકેદારીના ભાગરૂપે આજે બેંક બંધ કરવામાં આવી હતી. બેંકમાં એક સાથે ૩ થી વધુ કર્મચારીના સંપર્કમાં આવેલા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બેંકમાં કામકાજ માટે આવતા ગ્રાહકોને આજે બેંકના સત્તાધિશોએ બેંક બહાર કોરોના પોઝિટીવના કારણોસર બ્રાંચના કામો બંધ કરવામાં આવ્યા હોવાનું બોર્ડ મરાયું હતું.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200905-WA0151.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *