Gujarat

અમરેલી જિલ્લાના બગસરા શહેરના અમરેલી બાઇપાસ રોડ પર આધેડ વયના ખેત મજુર એ કરેલો આપઘાત

અમરેલી જિલ્લાના બગસરા શહેરના અમરેલી બાઇપાસ રોડ પર આધેડ વયના ખેત મજુર એ કરેલો આપઘાત

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેર માં આવેલ ગંજીવાડા વિસ્તારમાં રહેતા ગોકુળભાઈ સવજીભાઈ ડેડાણીયા ઉંમર વર્ષ 65 આજરોજ બપોરના સમયે અમરેલી બાઇપાસ રોડની સાઈડમાં આવેલા લીમડાના ઝાડ પર લડકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે બગસરા પોલીસ સ્ટાફ વધુ તપાસ માટે દોડી ગયેલ મૃતકને 108 દ્વારા બગસરા જાહેર આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવામાં આવેલ વધુ વિગત જાણવા મળેલ કે ગોબર ભાઇ સવજી ભાઈ ને બે પુત્રો અને બે પુત્રી હતા
પરમાર મનજીભાઈ બગસરા

IMG-20200927-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *