.
વિઓ: ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી મેં તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે સંખાદ્રા ગામેથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૨૫,૨૦૦/- તથા એક મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૬૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


