Gujarat

*જનસેવા સંગઠન ગુજરાત* 💐 જન સેવા સંગઠનદ્વારા ગુજરાતમાં જે ગરીબ વિદ્યાર્થીઓને ને ચોપડા રાહત દરે આપવા નું આયોજન કરવામાં આવ્યું

💐*જનસેવા સંગઠન ગુજરાત* 💐
જન સેવા સંગઠનદ્વારા ગુજરાતમાં જે ગરીબ વિદ્યાર્થીઓને ને ચોપડા રાહત દરે આપવા નું આયોજન કરવામાં આવ્યું છે જે અમારો ટાર્ગેટ ૫૦૦૦૦ હજાર ચોપડા વિતરણ છે બજારના ભાવના લગભગ 50% ના રાહત દરે ચોપડા નું વિતરણ કરવાનું છે ચોપડા પર જેને પણ પોતાના બિઝનેશ ની જાહેરાત છપાવી હોય તે અમારો સંપર્ક કરવો. 50% નો ખર્ચ અમે જાહેરાત માં થી કાઢીશું. જેથી કરીને ભણતા વિદ્યાર્થીઓ ને રાહત દરે ચોપડા મળી રહે.
જન સેવા સંગઠન આ આયોજન ને વેગ મલે જેમાં ગુજરાત ની જનતા નો સહકાર ની જરુર છે
આપ આ ભગીરથ કાર્ય માં સહકાર આપી શકો છો

જન સેવા સંસ્થા મા આપ દાન આપી સકો છો કર મુક્ત સંસ્થા છે જેની આપને એટીજી (80G) ની પાકી પોહચ આપવા આવે છે .

*આભાર સહ*
*પ્રતિક ચૌહાણ*
*ગુજરાત પ્રદેશ પ્રમુખ *G pay No – 9974638585*

IMG-20220612-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *