Delhi

ક્રિપ્ટો માર્કેટમાં સતત થોડા દિવસથી પોઝીટીવ રહ્યું છે

નવીદિલ્હી
આજે એટલે કે મંગળવારે ક્રિપ્ટોકરન્સી માર્કેટ સતત બીજા દિવસે પોઝિટિવ જાેવા મળી રહ્યુ છે. ૨૧ જૂનના રોજ સવારે ૯ઃ૩૨ વાગ્યે, વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ ૨.૯૦ ટકાના ઉછાળા સાથે ઇં૯૦૬.૨૧ બિલિયન હતુ. છॅર્ઙ્મર્ઙ્મ ૈંહે, ઁીંજહીટ્ઠાીિ, અને ડ્ઢૈહ્વજ જીરટ્ઠિી એ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધો નફો નોંધાવ્યો છે. છॅર્ઙ્મર્ઙ્મ ૈંહેમાં એક દિવસના ગાળામાં ૧૩૨.૧૧ ટકાનો વધારો જાેવા મળ્યો છે, જ્યારે ઁીંજહીટ્ઠાીિ નામના કોઇનમાં ૧૧૫.૦૮ ટકાનો વધારો થયો છે. ડિબ્સ શેર છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૮.૧૮% વધ્યો છે. જણાવી દઇએ કે મોટા પ્રમાણમાં ઉછાળો નોંધાવનાર કોઇન્સમાં માટેભાગે વધારે વોલ્યૂમ નથી હોતું ગઈકાલે આ જ સમય સુધીમાં બજારમાં ૭.૫૮ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. મોટી ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરીએ તો, બિટકોઈન અને ઈથેરિયમ સહિત લગભગ તમામ કરન્સી લીલા નિશાન પર છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટો માર્કેટ ખૂબ જ નીચું ગયું હતુ જેના કારણે લોકોના હજારો કરોડો રૂપિયા ધોવાઇ ગયા હતા. ૨૧ જૂને બિટકોઈન અને ઈથેરિયમ સહિત લગભગ તમામ કરન્સી ગ્રીન માર્ક પર છે જેના કારણે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.

India-Share-Market-Cryptocurrancy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *