Gujarat

મહાન શિક્ષણવિદ, પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય એવા ડૉ

મહાન શિક્ષણવિદ, પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય એવા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્મરણાંજલિ સભા યોજાયેલ..જેમાં જામનગર મહાનગરના પ્રભારી અને વક્તા શ્રી અભયસિંહ ચૌહાણ દ્વારા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ના સંસ્મરણો યાદ કરી કાર્યકર્તાઓમાં રાષ્ટ્રવાદની ભાવના નો સંચાર થયો..

#श्यामा_प्रसाद_मुखर्जी
#BalidanDiwas

Reporting..
ધર્મેશભાઈ મકવાણા સોસિયલ મિડિયા કનવિનર અનુ જાતિ મોરચો મહાનગર જુનાગઢ ભાજપ

IMG-20220623-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *