Gujarat

બોડેલી  પાવાગઢ ને જોડતો નેશનલ હાઇવે  અત્યંત ખરાબ  ઠેર ઠેર ખાડા વાહનચાલકોને પડતી મુશ્કેલી

બોડેલી પાવાગઢ હાલોલ હાઇવે રોડ ઉપર થતા અકસ્માતો માં અનેકો ના જીવ ગયા તો સેંકડો લોકો ને ઇજાઓના પગલે હાથ પગ તુટ્યા
છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી ને અને પંચમહાલ ના યાત્રાધામ પાવાગઢ અને હાલોલ ને જોડતા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ખાડા ને લઈને વાહનચાલકોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે આ રોડ પર વારંવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે
      વીતેલા દસ વરસ પહેલા  હાલોલ બોડેલી  હાઇવે ઉપર પ્રથમ વાર રોડ એટલી હદે ખખળ ધજ થયો છે  અગાઉ  જે રોડ ની હાલત અત્યંત ખરાબ હતી તેવી આજે વરસો બાદ જોવા મળે છે
      હાઈવે પર રોજે રોજ ખાડા નો વધારો થઈ રહ્યો છે અને ખાડાની સાથે સાથે સાથે રોડ ઉપર પડેલા લીસોટા ના પગલે રોજેરોજ અનેક ઠેકાણે અકસ્માતો થાય છે  વહેલી તકે  રોડ પર ના ખાડા પુરાય અથવા તો નવેસરથી રોડ બને તેમ વાહનચાલકો જણાવી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220611-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *