Gujarat

અપહરણના ગુન્હામાં મદદગારી કરી છેલ્લા ચાર માસથી નાસતા ફરતા સહઆરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

અપહરણના ગુન્હામાં મદદગારી કરી છેલ્લા ચાર માસથી નાસતા ફરતા સહઆરોપીને પકડી પાડતી
પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/કરાર કેદીઓ પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા લાઠી પો,સ્ટે. એ પાર્ટ-ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૧૧૦/૨૨ IPC ૪.૩૬૩ ૩૬૬,૧૧૪ વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં મદદગારી કરી છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ,

પકડાયેલ આરોપી:

દિપકભાઇ ઉર્ફે દિલીપ શામજીભાઇ મકવાણા ઉ.વ.૬૦ ધંધો-ખેતી રહે.નાની વાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર,

આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લંડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા

રીપોટોર ભાવેશવાઘેલા અમરેલી

IMG-20220630-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *