Gujarat

છોટાઉદેપુર એસટી ડેપો ખાતે વિભાગીય નિયામક ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર એસટી ડેપોના કુલ 8 કર્મચારીઓને વિદાય સમારોહ યોજાયો.

 

વિઓ:
આજે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે વિભાગીય નિયામક ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર એસટી ડેપોના કુલ 8 કર્મચારીઓને વિદાય સમારોહ યોજાયો , જેમાં વિભાગીય નિયામક ની સાથે છોટાઉદેપુર ડેપો મેનેજર એ એચ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં , આ વિદાય સમારોહમાં નિવૃત થતા તમામ કર્મચારીઓને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વિભાગીય નિયામક દ્વારા પ્રવચન પણ કરવામાં આવ્યું હતું, આ વિદાય સમારોહમાં ત્રણ ડ્રાઇવર જેમાં રાયસીંગભાઈ રાઠવા, અહેમદ ભાઈ શેખ, ગોવિંદભાઈ રાઠવા, રતન સિંહ પરમાર, તેમજ કંડકટર માં મગનભાઈ પરમાર, વિશ્વનાથ રાઠવા, પાર્ટ ટાઈમ પોટરમાં મોહમ્મદ આદમભાઈ, આર્ટ ઇચાર્જમાં સુનિલભાઈને વિદાય આપવામાં આવી હતી.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220630-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *