Gujarat

કઠલાલ કેથોલિક ચર્ચ મા ઇન્ડિયન ક્રિશ્ચિયન ડે તથા સંત થોમા ની ઉજવણી કરાઇ

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલમાં આવેલ કેથોલિક ચર્ચ ખાતે ઇન્ડિયન ક્રિશ્ચન ડે તથા સંત થોમા ની ઉજવણી કરવામા આવી.જેમાં કઠલાલ પેરિસ ના શ્રધ્ધાળુ ભાઈ બહેન એ મોટી સંખ્યા માં ભાગ લીધો.ICYM ના ડાયરેક્ટર ફાધર વિક્રમ મહીડા એ પ્રેમ અને શાંતિ નો બોધ આપ્યો સાથે પેરિસ ના 70 જેટલા યુવાન યુવતીઓને મુલ્યવાન જીવન ઉપર  સુંદર માર્ગદર્શન આપ્યું.આ સુંદર કાર્યક્રમ નુ અયોજન ફાધર અરુલ  દ્વારા  કરવામાં આવ્યુ હતુ.

IMG-20220703-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *