Gujarat

છોટાઉદેપુર પોલીસ મથકનું આજે  જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કર્યું હતું, 

પોલીસ મથકમાં સમગ્ર વર્ષ દરમિયાન કરાયેલ કામગીરીની સમીક્ષા અર્થે પ્રત્યેક પોલીસ મથકનું જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેશન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું હતું, પોલીસ મથકમાં પેન્ડિંગ અરજીઓ સહિત પોલીસ મથકની ભૌતિક સુવિધાઓની પોલીસ વડાએ સમીક્ષા કરી હતી, ઇન્સ્પેકશનમાં વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ વી કાટકડ પણ ઉપસ્થિત રહયા હતા, આ પ્રસંગે પોલીસ મથકના જવાનોએ ઇન્સ્પેકશન પરેડ કરી જિલ્લા પોલીસ વડાને સલામી આપી હતી.પોલીસ મથકમાં પેન્ડિન્ડ અરજીનો ત્વરિત કાયદાકીય રીતે  નિકાલ કરવા પોલીસ વડાએ પોલીસ મથકના PI વી એમ કામલિયા ને સૂચના આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220707-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *