Gujarat

લીલીયા મોટા ના નેતા ઓ અને તંત્ર ને પગ તળે રેલો આવ્યો

હાલ ચોમાસાનાં મહિનામાં લીલીયા મોટા ખાતે પટેલ નગર તેમજ આદર્શ સોસાયટી પાછળ તેમજ અન્ય વિસ્તારો માં પાણી પુરવઠા દ્વારા પાણીની પાઇપ  લાઈન નું કામ ચાલુ હોવાથી  લીલીયા શહેરમાં ગંદકી અને કીચડ નો માહોલ બનતા લોકો પારા વાર પરેશાની અનુભવી રહ્યા હોય ત્યારે તેની ફરિયાદ સાંભળી ને સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો
અને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં લીલીયા નાં જાગૃત નાગરીક મિતુલ દાદા પંડ્યા તેમજ  પત્રકાર મનોજભાઈ જોશી, નીતિન ડુંગરીયા ઘનશ્યામ બારયા દિપક ભટ્ટ દ્વારા મીડિયા અને સોશિયલ મીડિયા નાં માધ્યમથી ચૂંટાયેલા નેતાઓ ના પગ તળે રેલો લાવી દીધેલ આ બાબતે ભાજપ અને કોંગ્રેસ પક્ષ ના નેતા વો  સ્થળ પર જઈને તત્કાલ કામ બંધ કરાવ્યુ હાલ આ પાઇપ લાઈન નાખવા નું કામ બંધ કરી જે વિસ્તાર માં ખોદ કામ કરવા થી લોકો હાલાકી ભોગવી રહ્યા છે એ વિસ્તાર શેરી ને ટાશ દ્વારા ચાલવા લાયક કરી આપવા નું પણ આશ્વાસન આપ વા મા આવેલ આ તકે લોકો દ્વારા નેતા વો તેમજ કોન્ટ્રાકટર કે જેમને લેટ કામ ની પેનલ્ટી આવવા છતાં કોન્ટ્રાકટર દ્વારા હકારાત્મક વલણ થી લોકો માં મહદ અંશે આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220707-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *