Gujarat

 કોડીનાર મા થયેલ દુશ્ક્ર્મ ના આરોપી ની ૨૫ દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અહેવાલ  : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

તારીખ 12-06-2022 ના રોજ કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષની બાળા ઉપર દુષ્કામ ગુજારી મોત નીપજાવવાનો બનાવ  બનતા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ જેના ફરિયાદી શ્રી ની ફરિયાદ આધારે ઈ પી કો કલમ ૩૦૨.૩૭૬.(૨)(જે).૩૭૬(૨)(એમ)૩૭૬(એ્બી)૩૭૬(એ) તથા પોકસો એકટ કલમ ૪.૬.૧૦ મુજબની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવેલ બાદમાં તાત્કાલિક મહે પોલીસ મહા નિરીક્ષક શ્રી જુનાગઢ રેન્જ નાઓના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરવામાં આવેલ હોય જેના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિક્ષક શ્રી ગીર સોમનાથ તથા સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વેરાવળ વિભાગ ના હોય તથા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની ટીમ બનાવી તાત્કાલિક આરોપીને પકડી પાડી ભોગ બનનાર/મરણ જનાર નો જામનગર ખાતે ફોરેન્સિક પીએમ પેનલ ડોક્ટર થી કરાવી જરૂરી મેડિકલ સેમ્પલો કપડા મોબાઈલ વગેરે કબજે કરી તાત્કાલિક એફ એસ એલ ગાંધીનગર ખાતે જરૂરી પરીક્ષા સત્વરે પરીક્ષણનો અહેવાલ મેળવી મરણ જનરલનું મોત અંગે મેડિકલ ઓફિસર શ્રી પાસે તાત્કાલિક ફાઈનલ કોચ ઓફ ડેટ સર્ટી મેળવી વધુમાં તપાસ દરમિયાન એક રી કન્સ્ટ્રકશન પંચનામું બે ડિસ્કવરી પંચનામા તથા ક્રાઈમ સીન નું પંચનામું કરી જરૂરી તમામ પુરાવા મેળવી કામગીરી કરવામાં આવેલ તેમજ આ ગુનાના કામે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક સારું પણ દરખાસ્ત કરવામાં આવેલ તેમજ સીટ દ્વારા પૂરતા વૈજ્ઞાનિક પુરાવા તેમજ સીઆરપીસી કલમ 164 મુજબના કુલ 06 નિવેદનો તેમજ અન્ય સાહેદો મળી ફુલ ૮૦ શાહેદો પંચો સાથે આરોપી વિરુદ્ધ કુલ ૨૫૦ પાનાનું ચાર સીટ તૈયાર કરી ગઈ કાલ તારીખ ૦૮/૦૭/૨૨ ના રોજ માત્ર 25 દિવસમાં નામદાર કોર્ટમાં સબમીટ કરાવવામાં આવેલ હોવાનું જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા પત્રકારો ને આપેલ મુલાકાત મા  સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને  જણાવેલ

IMG-20220709-WA0213.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *