જામનગરજિલ્લાનીમોટરીંગપબ્લિકનાવાહનમાલિકોફોર–વ્હીલર (LMW) માટેનીનવીસીરીઝજીજે–૧૦–ડીજેનાગોલ્ડનતેમજસિલ્વરનંબરનાઇ–ઓકસનમાંભાગલેવામાટેઓનલાઇનઅરજીનોસમયગાળોઆગામીતા.૧૮–૦૭–૨૦૨૨થી૨૯–૦૭–૨૦૨૨તથાઇ–ઓકશનનોબિડિંગકરવાનોસમયગાળોતા. ૨૯–૦૭–૨૦૨૨થી૩૧–૦૭–૨૦૨૨અનેઆઇ–ઓકશનનુંપરિણામતા. ૩૧–૦૭–૨૦૨૨નાજાહેરકરવામાંઆવશે. આપ્રકિયામાંભાગલેવાવાહનમાલિકોએસૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટપરજઇનેરજીસ્ટ્રેશનકરાવવાનુંરહેશે. ત્યારબાદયુઝરઆઇડીઅનેપાસવર્ડમેળવવાનારહેશે. યુઝરઆઇડીઅનેપાસવર્ડમેળવ્યાબાદઉપરોકતવેબસાઇડપરલોગીનકરીનેવાહનખરીદીનાદિવસ–૭નીઅંદરઓનલાઇન CNA ફોર્મભરવાનુંરહેશે. વાહનમાલિકેગોલ્ડનઅનેસિલ્વરકેઅન્યપસંદગીનાનંબરપરથીકોઇએકનંબરપસંદકરીનેઓનલાઇનપેમેન્ટપ્રક્રિયાપૂર્ણકરીનેઓનલાઇનરસીદમેળવીલેવાનીરહેશે. વાહનમાલિકેપોતાનીબીડઉપરોકતદર્શાવેલસમયગાળાદરમિયાન૧૦૦૦નાગુણાંકમાંવધારીશકશે. ઇ–ઓકશનનાઅંતેનિષ્ફળથયેલઅરજદારોએરીફંડમાટેપ્રાદેશિકવાહનવ્યવહારઅધિકારીશ્રીનીકચેરી, જામનગરનોસંપર્કકરવાનોરહેશે. પસંદગીનાનંબરમળેલઅરજદારોએબાકીરકમનુંચૂકવણુંઓનલાઇનદિવસ–૫માંકરવાનુંરહેશે. જેમાંનિષ્ફળગયેપસંદગીનાનંબરનીફીનુંરીફંડમળશેનહિ, જેનીનોંધલેવાપ્રાદેશિકવાહનવ્યવહારઅધિકારીશ્રી, જામનગરનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.
