ગંભીર ઇજાગસ્ત હાલતમાં સાહુડી ને રેસ્ક્યુ કરાઈ
પશુ ચિકિત્સા કેન્દ્ર સંખેડા ખાતે ઈજાગ્રસ્ત સાહુડીને લાવવામાં આવી
જંગખાતાના કર્મચારી જીત તડવી
વાઈલ્ડ લાઈક એનિમલ રેસ્કયું ટીમ બહાદરપુર સચિન પંડિત.સંજય તડવી
લાલાભાઈ.સંકેત બારીયા દ્વારા કરવામાં આવી રેસ્કયું
પશુ ચિકિત્સા કેન્દ્ર સંખેડા ખાતે ઈજાગ્રસ્ત સાહૂડી ને ટ્રીટમેન્ટ કરતા 16 ટાંકા લેવામાં આવ્યા
રાત્રી નાં 10:30 કલાકે બહાદરપુર ગોલા ગામડી રોડ પર જોવા મળી હતી સાહૂડી
પશુ ચિકિત્સા કેન્દ્ર સંખેડા ખાતે ઈજાગ્રસ્ત સાહૂડી નો બન્યો પહેલો બનાવ
વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવશે સાહૂડી ને
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

