Gujarat

 લોહાણા મહા પરિષદ ના ઝોન ૩ ના મહા મંત્રી  યતીનભાઈ કારીયા ના ચી. પાર્થ કારીયા એ CA ની ડીગ્રી હાંસલ કરી ને કારીયા પરિવાર તેમજ જૂનાગઢ લોહાણા સમાજ ને ગૌરવ અપાવ્યુ છે

  ગિરગઢડા
 ભરત ગંગદેવ.

લોહાણા મહા પરિષદ ના ઝોન ૩ ના મહા મંત્રી  યતીનભાઈ કારીયા ના ચી. પાર્થ કારીયા એ CA ની ડીગ્રી હાંસલ કરી ને કારીયા પરિવાર તેમજ જૂનાગઢ લોહાણા સમાજ ને ગૌરવ અપાવ્યુ છે ત્યારે આજરોજ  લોહાણા મહા પરિષદ છાત્રાલય સામિતી ના ચેરમેન યોગેશભાઈ ઉનડકટ દ્વારા.એ ચી. પાર્થ કારીયા અને તેમના પિતા  યતીન ભાઈ કારીયા નું  સન્માન કરેલ  પાર્થ ને એમની  શરૂ થયેલ નવી ઇનિંગ મા સફળતા ના શિખરો સર કરે એવી શુભ કામના સાથે ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા. યોગેશભાઈ ઉનડકટ .

IMG-20220721-WA0598.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *