Gujarat જૂનાગઢ જિલ્લામાં જુલાઈ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમની તમામ અરજીઓનો નિકાલ કરાયો Posted on July 29, 2022 Author Admin Comment(0) જૂનાગઢ જિલ્લામાં જુલાઈ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને તથા સબંધિત અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં જિલ્લાના અરજદારોના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.