છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચક ગામે ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો તેમજ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, જેમાં ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો જેમાં ગામલોકોના પ્રશ્નો સાંભળી સત્વરે નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા, ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લેવામાં આવી હતી, અને તપાસની કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

