ગાંધીનગર
આજ થઈ શરૂ થતાં પવિત્ર સાવન માસ ના પહેલા દિવસે ગાંધીનગરના સૌ કાર્યકર્તા સાથે પૂજન કરી પ્રાર્થના કરી છે કે સૌ નાગરિક ના જીવન માં સુખ શાંતિ મળે તે વી પ્રાર્થના કરી છે તેમજ સૌ નાગરિકો ને શ્રવણ માસ ની શુભકામનાઓ પાઠવી હતીશ્રવણ માસ ના પહેલા દિવસે ગૃહરાજ્ય મંત્રી મહાદેવના દર્શને પહોંચ્યા ગાંધીનગર પાસે આવેલા ધોળાકુવા ના ધોળેશ્વર મહાદેવ ના દર્શને પહોંચ્યા ગાંધીનગર ભાજપ ના મેયર સહિત ના હોદેદારો હાજર હતા. ગૃહ મંત્રીએ રાજ્યના નાગરિકો ની સુખાકારી માટે કરી પ્રાર્થના

