ઉના બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ જાન્યુઆરી 2021 આયોજન કરવામાં આવ્યું. તેમાં અમારી મહાકાલ ઇલેવન સાવરકુંડલા. કપ્તાન- કિશનભાઈ બોરીસાગર તથા ઉપકપ્તાન- સાવનભાઈ મહેતા સતત ચોથી વખત ફાયનલ વિજેતા થયું. અમે અમારા ખેલાડીઓ તથા ઉના બ્રહ્મસમાજ ના આયોજકો કે તેને ખૂબ સારી વ્યવસ્થા તથા બ્રહ્મ એકતાનું સફળતા પૂર્વક આયોજન કરેલું તેનો ખૂબ આભાર માનીએ છીએ. મહાદેવ. જય જય પરશુરામ
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
9426555756



